અંજાર: સરહદ ડેરી દ્વારા ડેરી ખાતે 75 હજાર વૃક્ષોની વાવણી કરવામાં આવી,ETPમાંથી ઉત્પાદિત Bio ગેસનો સરહદ ડેરી પ્લાન્ટમાં સદ ઉપયોગ
Anjar, Kutch | Jun 5, 2025
સરહદ ડેરી દ્વારા શ્વેત ક્રાંતિની સફળતા બાદ હરિયાળી ક્રાંતિ તરફ ડગ માંડ્યા છે જે અનુસંધાને આજ રોજ વિશ્વ પર્યાવરણ દિવસ...