માંડવી તાલુકાના કાકરાપાર ડેમ ની મુલાકાત લઇ વિવિધ સિચાઇ યોજના ના અને પાણી પુરવઠા વિભાગની યોજના ના કામોનું નિરીક્ષણ કર્યું હતું સાથે બારડોલીના સાંસદ પ્રભુભાઈ વસાવા જોડાયા હતા તેમજ દક્ષિણ ગુજરાત સિંચાઈ વિભાગના મુખ્ય ઇજનેર એમ પટેલ અધિક્ષક ઇજનેર એ આર પટેલ સુરત સિંચાઈ વર્તુળ અધિક્ષક ઇજનેર એસબી દેશમુખ તેમજ કાર્યપાલક ઇજનેર સૌરભ ભોયા જોડાયા હતા