સુઈગામ: ગુજરાતી સિનેમાના કલાકાર વિક્રમ ઠાકોર પણ આવ્યા સરહદી વિસ્તારના પૂરગ્રસ્તની મદદે..
આજરોજ શુક્રના બપોરના સમયે ગુજરાતી સિનેમાના કલાકાર વિક્રમ ઠાકોર સરહદી વિસ્તારના પુરગ્રસ્તની મદદથી આવી પહોંચ્યા હતા. જેમાં મોરીખા ઉચપા મોરવાડા તીર્થગામ સહિતની વિવિધ ગૌશાળા માટે ઘાસચારાની વ્યવસ્થા કરી હતી. તેમજ સરપંચો સહિત ગામના આગેવાનો દ્વારા કલાકાર વિક્રમ ઠાકોરનું સન્માન કરવામાં આવ્યું હતું. જિલ્લામાં અનેક જગ્યાએ પૂરના કારણે પશુઓ સહિત પશુઓ માટે ઘાસચારાની હાલ થઈ રહી છે વ્યવસ્થા.