ગોધરા: વિરણીયા ગામે પતિ-પત્નીના ઝઘડા બાદ પતિએ ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો, સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયા
Godhra, Panch Mahals | Aug 9, 2025
મહિસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના વિરણીયા ગામમાં એક દુઃખદ ઘટના બની છે. અહીં રહેતા ભાવેશભાઈ નટવરભાઈ પગી નામના યુવકે ઝેરી...