આજ રોજ પી એમ શ્રી મહુધા કુમાર શાળામાં ૮૦ કરતા પણ વધારે કૃતિઓ શાળા કક્ષા ના વિજ્ઞાન પ્રદર્શન શાળા ના વિદ્યાર્થી દ્વારા રજુ કરવામાં આવી. તાલુકા કક્ષા એ પણ વિભાગ ૪ માં શાળા એ પ્રથમ નંબર મેળવી પોતાનું ગૌરવ વધારેલ છે. શાળાના જ ધોરણ.૬ ના એક વિદ્યાર્થી દ્વારા શાળા નું મોડેલ બનાવી આપવામાં આવ્યું સતત ત્રણ દિવસ ની મહેનત થી ધોરણ. ૬ ના વિદ્યાર્થી ના વાલી દ્વારા મોડેલ બનાવી આપવામાં આવ્યું. શાળા માં સમુદાય ની ભાગીદારી નું ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું.