ડીસાના રામાજી પાર્ક વિસ્તારમાં ગેસની પાઈપ લાઈનમાં ભંગાણ સર્જાયું, સ્થાનિકોમાં દોડધામ મચી....!
Deesa City, Banas Kantha | Nov 12, 2025
બનાસકાંઠા જિલ્લાના વેપારી મથક ડીસા શહેરમાં આજરોજ ખુબ જ ચીંતા જનક ઘટના બની છે ડીસા શહેરમાં રહેણાંક વિસ્તારમાં ચાલી રહેલી ભુગર્ભ ગટરની કામગીરી દરમિયાન ગેસની મુખ્ય પાઈપ લાઈનમાં ભંગાણ સર્જાયું છે ડીસા શહેરમાં આવેલા રામાજી પાર્ક વિસ્તારમાં ભુગર્ભ ગટર નું ખોદકામ ચાલું રહ્યું હતું દરમિયાન અચાનક ગેસની મુખ્ય પાઈપ લાઈનમાં ભંગાણ સર્જાયું હતું જેથી સ્થાનિક લોકોમાં દોડધામ મચી જવા પામી હતી..