જેતપુર પાવી: ડુંગરવાંટ ગામ પાસે ભારજ નદી પરનાં પુલ ઉપર પડ્યું ગાબડું, સ્થાનિકોએ શું કહ્યું? જુઓ.
Jetpur Pavi, Chhota Udepur | Aug 30, 2025
છોટાઉદેપુર જિલ્લામાં જર્જરિત બનેલા ચાર પુલો ઉપર ભારદારી વાહનો પસાર થવા પર પ્રતિબંધ મુકાયો હતો. ડુંગરવાંટ ગામ પાસે ભારજ...