ડેડીયાપાડા: દેડિયાપાડા અને તિલકવાડા તાલુકામાં ૩૦ કરોડના ખર્ચેસાત રસ્તાઓ તૈયાર થશે, ટેન્ડર પ્રક્રિયા શરૂ
Dediapada, Narmada | Aug 22, 2025
દેડિયાપાડા તાલુકાના છ મહત્વના રસ્તાઓ અને તિલકવાડા તાલુકાનો એક રસ્તાને રાજ્ય સરકારમાંથી મંજૂરી મળી છે. દેડિયાપાડા...