શહેરમાં બગવાડા દરવાજા ખાતે ભાજપ યુવા મોર્ચા દ્વારા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને RJD નેતા તેજસ્વી યાદવનું પૂતળું બાળ્યું
Patan City, Patan | Aug 30, 2025
બિહારમાં તાજેતરમાં યોજાયેલી એક સભામાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને આરજેડી નેતા તેજસ્વી યાદવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની...