ગઢડા પોલીસ સ્ટેશનના પ્રોહીબેશનના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને મધ્યપ્રદેશના રાણાપુર માંથી પકડી પાડતી બોટાદ એલ.સી.બી.પોલીસ
Botad City, Botad | Mar 19, 2025
બોટાદ જિલ્લાના ગઢડા પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટેશનના પ્રોહીબેશનના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને બાતમીના આધારે બોટાદ એલ.સી.બી. પોલીસે મધ્યપ્રદેશના રાણાપુર ગામેથી જયપ્રકાશસિંહ અવધેશસિંજી નામના આરોપીની એલ.સી.બી.પોલીસે ધરપકડ કરી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે..