માંડવી ખાતે પૂજ્ય આઈ શ્રી સોનલ માઁ ના પ્રાગટ્ય દિવસ "સોનલ બીજ" ના અવસરે અખિલ કચ્છ ચારણ સભા દ્વારા મહોત્સવ નું આયોજન કરાયું હતું , સંતો એ આશિષ વચન આપ્યા હતા આ પ્રસંગે કચ્છ સાંસદ વિનોદભાઈ ચાવડા માંડવી ધારાસભ્ય અનિરુદભાઈ દવે પૂર્વ સાંસદ પુષ્પદાનભાઈ ગઢવી દેવજીભાઈ ગઢવી અદાણી ના રક્ષિત ભાઈ શાહ સહિત અગ્રણીઓ મહાનુભાવો સાથે સમાજના ભાઈઓ બહેનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા માહિતી સાથે સાત કલાકે પ્રાપ્ત થાય છે.