જીએબી પાછળ રેલ્વે પટરી ની બાજુમાં બટર લાઈન તોડી પડાતા સ્થાનિક લોકોને ચાલવા માટે પડતી હાલાકી#jansamasya
Botad City, Botad | Sep 9, 2025
બોટાદ જીએબી પાછળ અને રેલવે પટણીની બાજુમાં રહેતા લોકોને ચાલવા માટે મોટી સમસ્યા સર્જાય છે ગટર લાઈન તોડી પાડવાના કારણે...