મહુવા: મહુવા શહેરમાં શોર્ટ સર્કિટથી આગ લાગતા વૃક્ષ ધરાશાય થયું
મહુવા બ્રેકીંગ મહુવા શહેર ના મીલની ચાલી નજીક 11 કેવી વીજ લાઈન ના થાભલા માં શોટસરકીટ થવાથી વૃક્ષ મા આગલાગતા ધરાસય થયુ વૃક્ષ સાથે વીજ પોલ ના તાર અડી જવાથી વૃક્ષ માં આગલાગી હતી મોડી રાત્રે બનાવ બનયો સદનસીબે કોઈ જાનહાની થય નથી