માંગરોળના ધારાસભ્ય ગણપતસિંહ વસાવાની ગુજરાત પ્રદેશ ભાજપ આદિવાસી મોરચાના પ્રમુખ પદે વરણી કરાવતા માંગરોળ અને ઉમરપાડા તાલુકાના ભાજપ કાર્યકરોમાં આનંદની લાગણી આપી ગઈ હતી તેમને શુભેચ્છા પાઠવવા માટે માંગરોળ ઉમરપાડા તેમજ સુરત અને તાપી જિલ્લામાંથી અનેક આગેવાનો ઉમટી પડ્યા હતા