Public App Logo
પ્રાકૃતિક સૌંદર્યથી છલકાતા ગુજરાતના આદિવાસી વિસ્તારો. ચોમાસામાં ગુજરાતના આદિવાસી વિસ્તારો સ્વર્ગ જેવી સુંદરતા ઓઢી લે છે. લીલાછમ જંગલોમાં મસ્ત પવન તો ખળખળ વહેતાં ઝરણાં હ્રદયને ઠંડક આપે છે. - Gujarat News