જૂનાગઢ: જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ખાતે ઝોનકક્ષા કલા ઉત્સવ 2025 નું રંગેચંગે આયોજન કરવામાં આવ્યું
Junagadh City, Junagadh | Aug 25, 2025
જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન જૂનાગઢ મુકામ ખાતે કરવામાં આવ્યું હતું. તે અંતર્ગત ધોરણ ૦૯ થી ૧૨ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ...