વાપી: દમણથી સુરત તરફ વિદેશી દારૂ લઈ જતી બ્રેઝા કાર પકડાઈ, બે શખ્સ કુલ રૂ.7.73 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા
Vapi, Valsad | Aug 7, 2025
વલસાડ એલસીબી ટીમે દમણથી સુરત તરફ વિદેશી દારૂ લઈ જતી બ્રેઝા કાર ઝડપી પાડી છે. પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે વાપી...