મોરબી: IPL ફાઇનલમાં રોયલ ચેલેન્જર બેંગ્લોર ટીમનો વિજય થતા શહેરમાં ક્રિકેટ પ્રેમી યુવાનો દ્વારા ભવ્ય આંતસબાજી સાથે ઉજવણી કરાઈ
Morvi, Morbi | Jun 4, 2025
ગઈકાલ મંગળવાર રાત્રિના અમદાવાદ ખાતે યોજાયેલ આઈપીએલની ફાઇનલ મેચમાં પંજાબ સામે રોયલ ચેલેન્જર બેંગ્લોરની ટીમનો વિજય થતા...