ઘાટલોડિયા: મેમકોમાં અસામાજીક તત્વોનો આતંક ,સીસીટીવી આવ્યા સામે
આજે રવિવારે સાંજે 6.30 વાગ્યાની આસપાસ મેમકોમાં અસામાજીક તત્વોના આતંકના સીસીટીવી સામે આવ્યા છે.જેમાં 12 ડિસેમ્બરે રાતે 9 વાગ્યાની આસપાસ સમગ્ર ઘટના ઘટી છે.જેમાં સીસીટીવી સામે આવ્યા છે.ટ્રાવેલ્સ ઓફિસમાં અસામાજિક તત્વોએ કરી તોડફોડ.આરોપીઓ જાહેરમાં રસ્તો રોકી બર્થ ડે ઉજવી રહ્યા હતા.રસ્તામાંથી સાઇડમાં ખસવાનુ કહેતા કરાયો હુમલો.શહેરકોટડા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી.