ધ્રાંગધ્રા: ગ્રામ્યમાં તસ્કરોનો તરખાટ યથાવત કોંઢ મકાનમાં હાથફેરો કરી રોકડ,ઘરેણાં મળી રૂપિયા 1,08 લાખની મતા ચોરીની ફરિયાદ નોંધાઈ
Dhrangadhra, Surendranagar | Sep 13, 2025
ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથક વિસ્તાર તસ્કરો માટે જાણે રેઢુ પડ બની ગયો હોય તેમ છાશવારે ચોરીની ઘટનાઓ બની રહી છે ત્યારે કોંઢ...