માળીયા: માળીયા સરકારી હોસ્પિટલ નજીક પ્રેમ પ્રકરણ મામલે યુવાન પર યુવતીના પિતા સહિતનાએ કર્યું ફાયરીંગ...
Maliya, Morbi | Aug 6, 2025
માળીયા મીયાણા સરકારી હોસ્પિટલ નજીક ફરિયાદી સલીમભાઈ પર આરોપી વલીમામદ નૂરમામદ મોવરએ સ્વીફટ કારમાં આવી તેમના પર ફાયરિંગ...