ગોધરા: રામસાગર તળાવ ખાતે શ્રી ગ્રુપની ગણેશજીની વિશાળ પ્રતિમા નમી પડતા લોકોના શ્વાસ થંભ્યા, ભક્તોએ પ્રતિમાને સાચવી લઈ આંચ ન આવવા
Godhra, Panch Mahals | Sep 2, 2025
ગોધરામાં વિઘ્નહર્તા બાપ્પાના વિસર્જન દરમિયાન રામસાગર તળાવ ખાતે અનોખી ઘટના બની, સિંદૂરી માતા મંદિર સ્થિત શ્રીગ્રુપની...