હિંમતનગર શહેરમાં લાગુ કરવામાં આવેલ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી એટલે હુડા અમલમાં મુક્યા બાદ હુડાનો ડ્રાફ્ટ પ્લાન જાહેર થતાની સાથેજ 11 ગામના મિલ્કતધારકોએ એક સંકલન સમિતિનું ગઠન કર્યા બાદ વિરોધ દર્શાવવાનું શરૂ કર્યું છે ત્યારે આગામી 12 ડિસેમ્બરના રોજ હિંમતનગર શહેર બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે ત્યારે હુડા સંકલન સમિતિ દ્વારા અલગ અલગ વેપારી મંડળો સાથે બેઠક યોજી સમર્થન માટે અપીલ કરવામાં આવી રહી છે ત્યારે અનેક કોમ્પલેક્ષના વેપારીઓ દ્વારા બંધ રાખવા માટે