દાંતીવાડા: બનાસ મેડિકલ ના ચેરમેન પી જે ચૌધરી આપી પ્રતિક્રિયા જગદીશ વિશ્વકર્મા આવતીકાલે આવશે પાલનપુર.
આજરોજ પાંચ કલાક આસપાસ બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા પી જે ચૌધરી આપી પ્રતિક્રિયા કે આવતીકાલે પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા પાલનપુર હાઈવે ચડતર કમલમ ખાતે આવી રહ્યા છે દાંતીડા વિસ્તારના લોકોને આવવા માટે આપ્યો સંદેશ