આણંદ લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસના સ્ટાફના માણસોએ બાતમીના આધારે ગામડી ઈસ્માઈલનગર ગલી નંબર 8 સામે પૂજા ક્લિનિક નામનું ક્લિનિક ચલાવતો જોલા છાપ ડોક્ટર પ્રકાશ બાલા કે જે બંગાળી છે અને ડિગ્રી વગર પોતાનું દવાખાનું ચલાવી રહ્યો છે જેની પાસે પ્રેક્ટિસ કરવા માટે સક્ષમ ન હોવા છતાં દવાખાનું ચલાવતો હતો ગુજરાત મેડિકલ પ્રેક્ટિસ એક્ટ મુજબ અલગ-અલગ કલમો લગાવી કાયદેસરની કાર્યવાહી કરતી આણંદ લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસ