ધારી: લાખાપાદર ગામે ખેડૂતે 15 વીઘા ની ડુંગળી નો પાક પશુઓને સરાવામા આવ્યો
Dhari, Amreli | Nov 10, 2025 ધારી તાલુકાના લાખાપાદર ગામે ખેડૂત દ્વારા 15 વીઘા ની ડુંગળીનું વાવેતર કરવામાં આવેલ પરંતુ ક મોસમી વરસાદ પડવાના કારણે તેઓનો પાક થયો નિષ્ફળ ત્યારે ગામે રહેતા બેચરભાઈ સાદુરભાઈ ભરવાડ તેઓએ પશુઓને ઉભો પાક પશુઓને ખવડાવવામાં આવ્યો હતો..