વડોદરા પશ્ચિમ: શહેરમાં તાત્કાલિક અસરથી કોન્ટ્રાક્ટ પરના ત્રણ તોડબાજ કર્મચારીઓને છુટ્ટા કરી દેવાયા
Vadodara West, Vadodara | Aug 13, 2025
ઢોર પાર્ટીના કર્મચારીઓ દ્વારા પશુ માલિક પાસેથી તોડ કરવાનો મામલો પશુ માલિકે ઓડિયો ક્લિપ વાયરલ કરતા સમગ્ર મામલો સામે આવ્યો...