દાંતીવાડા: દાંતીવાડા ડેમના દરવાજા ખોલી પાણી છોડાતા ખેડૂતોમાં ખુશી..
આજરોજ છ કલાક આસપાસ બનાસકાંઠા.. દાંતીવાડા ડેમના દરવાજા ખોલી બનાસ નદીમાં છોડ્યું પાણી.. ડેમમાંથી બે દરવાજા ખોલી પાણી છોડાતા ખેડૂતોમાં ખુશી.. જિલ્લાની સજીવાદોરી સમાન દાંતીવાડા ડેમ સિઝનમાં પ્રથમવાર દરવાજા ખોલાયા.. વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સહિત સ્થાનિક ધારાસભ્યો હાજર.. કલેકટર એચડી એમ મામલતદાર સહિતના અધિકારીઓ પણ હાજર.. બે દરવાજા ખોલી બનાસ નદીમાં પાણી છોડાતા ખેડૂતોમાં ખુશી.. 2000 ક્યુસેક જેટલું પાણી નદીમાં છોડવામાં આવ્યું..