દહેગામ: દહેગામ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ પ્રોહીબિશનના આરોપીને LCB ટીમે કાલુપુરથી ઝડપી પાડ્યો
Dehgam, Gandhinagar | Aug 29, 2025
દહેગામ પોલીસ મથકમાં નોંધાયેલ પ્રોહીબિશનનો આરોપી ઈમ્તિયાઝ રહીમભાઈ કુરેશી જે ઘણા સમયથી નાસતો ફરતો હતો. જે બાદ LCB 2ની ટીમે...