ડેડીયાપાડા: મુલ્કાપાડા ગામની સીમમાથી શ્રાવણીયો જુગાર રમતા પાંચ ખેલાડીઓ ને ડેડીયાપડા પોલીસે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથધરવામાં આવી.
Dediapada, Narmada | Aug 11, 2025
મુલ્કાપાડા ગામની સીમમા આવેલ શનાભાઇ રડવીયાભાઇ વસાવા રહે.મુલ્કાપાડા તા.દેડીયાપાડા જી.નર્મદા નાઓના ખેતરના શેઢા ઉપર મહુડાના...