કતવારા ખંગેલા ચેક પોસ્ટ ખાતેપી આઈ પર હુમલા બાદ ડીવાયએસપી એલસીબી એસોજી પોલીસની ટીમ ઘટના સ્થળે જોડી આવી હતી અને ફરાર આરોપીની શોધ પર હાથ ધરી હતી ત્યારબાદ આરોપી અંકુશ ડામોરને પોલીસે ઝડપી લીધો જાન થી મારવાના ઇરાદે આરોપીએ "આજ તું મરેગા" કહી પથ્થર વડે આંખના ભાગે હુમલો કર્યો હતો પોલીસે આઇસર ગાડી નં. MH-18-BG-1820 કબજે કરી આરોપીને ઝડપી પોલીસે કલમ ૨૮૧,૧૦૯(૧), ૧૨૧(૨) ૧૩૨ મુજબ ગુનો નોધી કાર્યવાહી હાથ ધરી