ઝઘડિયા: તાલુકાના આશા વર્કર અને ફેસિલિટર ની અચોક્કસ મુદતની હડતાળ પર વેતન વધારાની માંગ.
ઝાડિયા તાલુકામાં આ બહેનોએ અચોક્કસ મુદતની હડતાળ શરૂ કરી છે, જેના કારણે ગ્રામ્ય સ્તરે આરોગ્ય સેવાઓ પર અસર થવાની શક્યતા છે.ઝઘડીયા તાલુકા હેલ્થ ઓફિસરને ગત રોજ તારીખ ત્રણ ના રોજ આપેલ આવેદન પત્રમાં જણાવ્યું હતું કે મોંઘવારીના આ સમયમાં તેમનું વર્તમાન વેતન પરિવારનું ગુજરાન ચલાવવા માટે પૂરતું નથી