ફુલસર વિસ્તારમાં નિવૃત્ત આર્મીમેન દ્વારા કરાયેલ ફાયરિંગ મામલે કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યુ
Bhavnagar City, Bhavnagar | Dec 2, 2025
ભાવનગરના ફુલસર ખાતે થોડા દિવસો પહેલા નિવૃત્ત આર્મીમેન દ્વારા પોતાના સ્વભાવ માટે હવામાં ફાયરિંગ કરવામાં આવ્યું હતું. મારામારીની ઘટનામાં બંને સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી બંને પક્ષે પોલીસ ફરિયાદ નોંધાતા આર્મીબેન સામે પણ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી જેને લઇ આજે મોટી સંખ્યામાં નિવૃત્ત આર્મી મેનની તરફેણમાં લોકોએ કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવ્યું હતું.