પારડી: રૂરલ પોલીસ મથકમાં 11,92,752 રૂપિયાના દારૂ સાથે LCBએ ઝડપેલા આરોપીની વધુ તપાસ પારડી પોલીસને સોંપવામાં આવી
Pardi, Valsad | Oct 30, 2025 ગુરૂવારના 1:30 કલાકે રૂરલ પોલીસે આપેલી આરોપીની વિગત મુજબ વલસાડ રૂરલ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી એલસીબીએ ગઈકાલે 11,92,752 રૂપિયાના દારૂ સાથે ચાલકને ઝડપી પાડ્યો હતો.અને રૂરલ પોલીસ મથકે ફરિયાદ દાખલ કરી હતી. જોકે આજરોજ આરોપીનો કબજો વધુ તપાસ અર્થે પારડી પોલીસને સોંપવામાં આવ્યો છે.