અમદાવાદના પકવાન ચાર રસ્તા પર બબાલ નો વિડીયો સામે આવ્યો છે..રોડ પર ભીખ માંગીને ગુજરાન કરતા લોકોએ વ્યક્તિ ઉપર હુમલો કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો. સમગ્ર ઘટનાનો વિડીયો શુક્રવારે 11.30 કલાકે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યું છે..જેમાં વ્યક્તિએ લોકોને સાઈડમાં ખસવાનું કહેતા ટોળાએ બોલાચાલી કરી હતી... જેને જોતા પોલીસ સ્થળે દોડી આવી હતી અને મામલો થાળે પાડ્યો હતો