નવસારી: દશેરો ટેકરી વિસ્તારમાં સરકારી ડ્રેનેજ લાઈન ભરાતા રહેવાસીઓ પરેશાન, કાર્યવાહી માટે કલેક્ટરને અરજી
Navsari, Navsari | Sep 12, 2025
નવસારી શહેરના દશેરો ટેકરી વિસ્તારમાં સરકારી ડ્રેનેજ લાઈન સતત ભરાતા હોવાથી વિસ્તારના રહેવાસીઓ ભારે તકલીફનો સામનો કરી...