બાયડ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની બાયડશહેર પ્રમુખ,સાબરડેરીના ચેરમેન દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી, ટીબીના દર્દીઓને C
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે બાયડતેમજ સાબર ડેરીના ચેરમેન દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી.પ્રસંગે બંને તાલુકાના પ્રમુખ, મહામંત્રી અને મોટી સંખ્યામાં અગ્રણીઓ ઉપસ્થિત હતા ઉજવણી ભાગરૂપે જય અંબે મંદબુદ્ધિ મહિલા સેવા ટ્રસ્ટ ખાતે ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.કાર્યકર્તાઓએ કેક કાપીને વડાપ્રધાન મોદીનો જન્મદિવસ ઉજવ્યો અને સાથે જ જરૂરિયાતમંદ બહેનોને ભોજન પીરસીને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. આ કાર્યક્રમમાં