શિહોર પાસેના ધ્રુપકા ગામે જંગલની નજીક આવેલ ગામ છે આથી જંગલમાં રહેતા રાની પશુ ઓવર નવર ધ્રુપકા ગામ અને ગામની સીમમાં આવી જતા હોય છે ધ્રુપકા ગામમાં આ બાબતે ભયનો માહોલ ફેલાવ્યો ધ્રુપકા ગામે મોડી રાત સાંજના સમયે ગામમાં શમશાન રોડ પર દીપડો જોવા મળ્યો હતો બલ્બના અજવાળે નદી કાંઠેથી આવતો જોયો હતો ત્રણ દિવસ અગાઉ ભડલી ગામે બે સિંહ જોવા મળેલા હતા