શહેરમાં નગરપાલિકા ટાઉનહોલ ખાતે મંત્રી બલવંતસિંહ રાજપુતના અધ્યક્ષસ્થાને સંવિધાન હત્યા દિવસની ઉજવણી કરાઈ, મંત્રીએ આપી પ્રતિક્રિયા
Palanpur City, Banas Kantha | Jun 25, 2025
બનાસકાંઠા પ્રભારી મંત્રી બલવંતસિંહ રાજપુતના અધ્યક્ષસ્થાને નગરપાલિકા ટાઉનહોલ, પાલનપુર ખાતે સંવિધાન હત્યા દિવસ-૨૦૨૫ની ઉજવણી કરાઈ હતી. કટોકટી લગાવ્યાના ૫૦ વર્ષની પૂર્ણતાના આરે આ સંવિધાન હત્યા દિવસની ઉજવણી કરાઈ હતી. આ અંગે કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપુતે પ્રતિક્રિયા આપી હતી.