રાજકોટ પૂર્વ: રાજકોટની ઇનફલૂન્સર જન્નત મિરને આપઘાતનૉ પ્રયાસ કરવા મજબુર કરનાર ઈમ્તિયાઝની પોલીસે કરી ધરપકડ
Rajkot East, Rajkot | Aug 21, 2025
રાજકોટમાં રહેતી સમા ભાયાણી સોશિયલ મીડિયામાં 'જન્નત મીર' નામથી તરીકે ખ્યાતનામ ધરાવે છે. ઇન્સ્ટાગ્રામ પર 5.79 લાખ ફોલવર્સ...