કાલોલ: બોરૂ ટર્નિંગ પાસે મોટરસાયકલ ચાલકને પાછળથી ટક્કર મારી ઈજાગ્રસ્ત કરતા મોટરસાયકલ ચાલક સામે ફરિયાદ
Kalol, Panch Mahals | Aug 21, 2025
કાલોલ નજીક આવેલા બોરૂ ટર્નિંગ પાસે થી પોતાની મોટરસાયકલ લઈને પસાર થઈ રહેલા ધર્મેન્દ્રસિંહ માનસિંહ પરમાર ની મોટરસાયકલને...