ભાણવડ: ભાણવડ તાલુકાના ગુંદા ગામના ખેડુતને શોટ લાગવાથી બે હાથ ગુમાવ્યા સરકારી યોજના અંતર્ગત સહાય મળવાને પાત્ર બને
ભાણવડ તાલુકાના ગુંદા ગામના ખેડુતને શોટ લાગવાથી બે હાથ ગુમાવ્યા સરકારી યોજના અંતર્ગત સહાય મળવાને પાત્ર બને ગુંદા ગામના ખેડુતને શોર્ટ લાગવાના કારણે બે હાથ ગુમાવ્યા હોવાથી આ યોજનાનું તા.પં. ખેતીવાડી શાખા દ્વારા અરજદારને જરૂરી મદદ કરી ફોર્મ ભરવાની કાર્યવાહી ફરવામાં આવી આ તકે ભાણવડ તાલુકા પંચાયતની ખેતીવાડી શાખાના વિસ્તરણ અધિકારી રોહિત એ. પટેલ દ્વારા તાલુકાના કોઈપણ ગામના અરજદારે નિયત નમુનાનું ફોર્મ મેળવવું હોઇ, સહાય ક્યાં કિસ્સામાં મળવાપાત્ર છે.