ITI માંગરોળની 6 દીકરીઓએ કિક બોક્સિંગમાં ૪ ગોલ્ડ મેડલ તથા ર સીલ્વર જીત્યા જૂનાગઢ ખાતે યોજાયેલ અસ્મિતા કિક બોક્સિંગ લીગમાં આઈ.ટી.આઈ. માંગરોળ (શીલ) ની ટીમે મેદાન માર્યું છે.4 ગોલ્ડ મેડલ (ભારતી, ધર્મિષ્ઠા, પાર્વતી, રેખા)2 સિલ્વર મેડલ (મુબાસીરા, સોહાના)કોચ શ્રી દિલીપ રાઠોડના માર્ગદર્શન હેઠળ આ દીકરીઓએ શ્રેષ્ઠ પ્રદર્શન કરી સંસ્થાનું ગૌરવ વધારનાર. તમામ વિજેતાઓને હાર્દિક શુભેચ્છાઓ ધારાસભ્ય શ્રી તાલુકાના પંચાયત સદસ્ય શ્રી સહીત આટીઆઇ આચાર્ય શ્રી એ પાઠવી હતી