ઉમરવાડા ચીમની ટેકરા વિસ્તારમાંથી રૂપિયા 20 લાખની કિંમતના એમડી ડ્રગ્સ સાથે એકની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી
Majura, Surat | Sep 4, 2025
સુરત ક્રાઈમ બ્રાન્ચે ગુરુવારે સાંજે આઠ કલાકે આપેલી માહિતી મુજબ,ઉમરવાડા ચીમની ટેકરા વિસ્તારમાં આવેલ એક મકાનમાં છાપો...