રાજકોટ પૂર્વ: વ્યાજખોરોના ત્રાસથી પિતા-પુત્ર અને પુત્રીનો સામૂહિક આપઘાતનો પ્રયાસ સ્યુસાઈડ નોટમાં 10નામ લખી ત્રણેયે ફિનાઈલ પીધૂ
Rajkot East, Rajkot | Sep 4, 2025
શહેરમાં નાના માણસોને વ્યાજખોરોની ચુગાંલમાંથી બચાવવા માટે અગાઉ પોલીસ દ્વારા લોકદરબાર યોજાયા હતાં. જો કે પોલીસના લોકદરબાર...