વઢવાણ: a શ્રીમદ રાજચંદ્રજી પાવન ની જન્મ જયંતી નિમિત્તે શિવશા મેડિકલ હોસ્પિટલ ખાતે સર્વા રોગ નિદાન કેમ્પ યોજાયો
શ્રીમદ રાજચંદ્રજી પાવન ની જન્મ જયંતી નિમિત્તે ધરમપુર સંસ્થા તેમજ શિવશામ મેડિકલ હોસ્પિટલના સહયોગથી સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 550 થી વધુ દર્દીઓએ લાભ લીધો હતો જેમાં સુપર સ્પેશિયાલિસ્ટ તેમજ સ્પેશિયાલિસ્ટ ડોક્ટર દ્વારા સેવા નિશુલ્ક આપવામાં આવી હતી અને 350 જેટલા ચશ્માનો પણ વિતરણ કરી અને નંબર ચેક તપાસવામાં આવ્યા હતા