કેશોદ: પીપળી ગામે જાગૃત નાગરિક અને સરપંચ વચ્ચે બોલાચાલી નો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ#jansamasya
Keshod, Junagadh | Aug 28, 2025
કેશોદના પીપળી ગામે થોડા દિવસ પહેલા એક જાગૃત નાગરિક અને ગ્રામજનો દ્વારા સોશિયલ મીડિયામાં ઉગ્ર ચાલીનો વિડીયો વાયરલ થયો હતો...