પલસાણા: પલસાણા ઓવરબ્રિજ ઉપરથી પસાર થતા ટેન્કરના આગ લાગતા નાસભાગ મચી આગને પગલે ચક્કાજામના દ્રશ્યો સર્જાયા
Palsana, Surat | Nov 19, 2025 બુધવારે સવારના અરસામાં ભરૂચના દહેજ થી મહારાષ્ટ્રના પુણા ખાતે કોસ્ટિક સોડા લાઇમ લઈને જતા એક ટેન્કર નંબર GJ 23 AT 2429 નેશનલ હાઈવે નંબર 48 ઉપર પલસાણા ખાતે ઓવરબ્રિજ ઉપરથી આજે બુધવારે સવારે પસાર થઈ રહ્યા હતા ત્યારે ટેન્કરની પાછળના ટાયરમાં આગ લાગી હતી જે આગ ટેન્કર ડ્રાયવરને નજરે પડતા સમય સૂચકતા વાપરી ટેન્કર રોડની સાઇડ ઉપર ખસેડી ફાયર વિભાગને જાણ કરતા કડોદરા PEPL ફાયરની બે ગાડી ઘટના સ્થળે આવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો આ આગ લાગતા હાઈવે ઉપર ટ્રાફિક જામ