મહેસાણામાં હવે હવા પ્રદુષણ ની માત્રા વાસ્તવિક સમયે જાણી શકાશે
Mahesana City, Mahesana | Oct 16, 2025
શહેરીજનો હવે દરરોજ 24 કલાક વાસ્તવિક સમયમાં હવામાં પ્રદુષણ ની માત્રા જાણી શકે તે માટે મહેસાણા જીઆઇડીસી માં આવેલી પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની કચેરી ખાતે નવી સિસ્ટમ લગાવવામાં આવી છે.
મહેસાણામાં હવે હવા પ્રદુષણ ની માત્રા વાસ્તવિક સમયે જાણી શકાશે - Mahesana City News