દિલ્હીગેટથી રિંગરોડ સુધી ટ્રાફિકજામના દ્રષ્યો સામે આવ્યા, ડ્રોન સામે આવ્યા
Majura, Surat | Oct 6, 2025 શહેર ટેક્સટાઇલ અને ડાયમંડ સિટી તરીકે જાણીતું નામ બદલાઈ રહ્યું છે,છેલ્લા એક બે વર્ષથી જે રીતે ટ્રાફિક જામ સર્જાઈ રહ્યો છે,સુરતની ઓળખ ટ્રાફિક સિટી તરીકે ઓળખ થવા લાગે તો નવાઈ નહીં,સુરત ટ્રાફિક પોલીસ ની પોલીસ પણ જોવા મળતી નથી,એક તરફ મેટ્રોની કામગીરી ચાલી રહી છે જ્યારે સીટીની મધ્યમાં આવેલા સુરત રેલ્વે સ્ટેશનની પણ રી ડેવલપમેન્ટની કામગીરી ચાલી રહી છે,બંને કામગીરીને કારણે લોકો ટ્રાફિક જામમાં ફસાઈ રહ્યા છે.